Videos

પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ બાદ સીલ

અમદાવાદઃ પ્રહલાદનગરની દેવ ઓરમ બિલ્ડીંગમાં આગ બાદ તંત્ર જાગ્યું છે. ZEE 24 કલાકના મેરેથોન કવરેજની અસર જોવા મળી હતી. AMCએ સમગ્ર ઇમારતને સીલ કરી હતી. ફાયરસેફ્ટી સિસ્ટમ કાર્યરત ન હોવાથી 3 ટાવર સીલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડીંગ માટે ફાયરનું NOC પણ નહોતું લેવાયું. 48 કોમર્શિયલ યુનિટ, 280 ઓફિસ યુનિટ સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગની સમગ્ર રાત દરમિયાન કાર્યવાહી ચાલી હતી.

Video Thumbnail
Advertisement

Read More