ગાંધીનગરમાં ભરતી કૌભાંડ આવ્યું સામે
ગાંધીનગરમાં ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી ભરતી જેવી જ જાહેરાત કરી યુવાનોને છેતરવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક નામની સંસ્થા સામે ફરિયાદ નોંધાઇ છે. યુવાનોને નોકરી આપવાનું બહાનું આપી અસંખ્ય યુવાનોને છેતર્યા હતા. ઓનલાઈન ભરતીની પ્રક્રિયા કારવી એક ઉમેદવાર પાસેથી 100થી 300 રૂપિયા ભરાવ્યાં હતા.

|Updated: Feb 19, 2020, 08:40 PM IST