અમદાવાદ: અમરાઈવાડીમાં મકાન ધરાશાયી થતાં દટાયેલા સાત લોકોમાંથી 2નાં મોત
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી છે. આ ર્દુઘટનામાં 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો આવી પહોંચી છે અને રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

|Updated: Sep 05, 2019, 04:30 PM IST