કાલુપુરમાંથી ઝડપાયો નકલી ઈન્કમટેક્સ અધિકારી, એક અઠવાડિયામાં કર્યો આટલા લાખનો તોડ
કાલુપુરના આગણિયા પેઢીના માલિકોએ નકલી ઈન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે. આ ઈન્કમટેક્સ અધિકારીએ છેલ્લા એક અઠવાડિયામાં 50 લાખનો તોડ કર્યો છે. પોલીસે આરોપી પાસેથી પૈસા કબજે કરે તે પહેલાં આગણિયા પેઢીના કર્મચારીએ પોત પોતાના પૈસા વહેંચી લીધા અને બાદમાં પોલીસને કબ્જે કર્યો છે.

|Updated: Apr 30, 2019, 12:00 PM IST