Videos

બાપુનગરમાં અપહરણના પ્રયાસનો કિસ્સો આવ્યો સામે

અમદાવાદ: બાપુનગર ચાર રસ્તા પાસે આવેલા જીમ પાસેથી યુવકના અપહરણના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે પોતાના મામા સહિત 5 લોકો સામે શહેરકોટડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવકને જબરદસ્તીથી ગાડીમાં બેસાડી અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Video Thumbnail
Advertisement

Read More