Video : બાકી ટેક્સ નીકળતા AMCએ BSNLની અમદાવાદની 3 મોટી ઓફિસ સીલ કરી
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે AMCએ BSNLની અમદાવાદની 3 મોટી ઓફિસ સીલ કરી છે. 3 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી AMCના પશ્ચિમ ઝોન ટેક્સ વિભાગે ગુલબાઈ ટેકરા, સીજી રોડ તથા નારણપુરાની BSNLની ઓફિસોમાં સીલ માર્યું હતું. AMC કાર્યવાહીથી બીએસએનએલ તંત્રમાં દોડધામ મચી છે. મુંબઈ સ્થિત અધિકારીઓની વિનંતી બાદ અને મ્યુ. કમિશનરના આદેશ બાદ સીલ કરાયેલી બિલ્ડિંગની કેટલીક ઓફિસ ખોલવામાં આવી હતી. AMCની કામગીરીથી બાકી ડિફોલ્ટરોમા ફફડાટ ફેલાયો.

|Updated: Mar 27, 2019, 12:25 PM IST