અમદાવાદની કોર્ટ પણ હવે નથી સુરક્ષિત, જુઓ એવું તો શું થયું
અમદાવાદની કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી જે કોર્ટમાં ચોરી કરવા આવતો અને રૂપિયા 13 હજારની કિંમતના પાણીના નળ ચોરી કરી, મનુ દંતાણી નામક આરોપી બેકાર હોવાથી તે કોર્ટમાં ચોરી કરતો હતો

|Updated: May 21, 2019, 10:05 PM IST