પીવાના પાણીના મામલે દાણીલીમડા વિસ્તારમાં લોકોનો વિરોધ, માટલા ફોડ્યા
અમદાવાદ: પીવાના પાણી મામલે માટલા ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ મણીનગર ઝોનલ ઓફિસમાં હોબાળો કર્યો હતો. દાણીલીમડાના કોર્પોરેટરની આગેવાનીમાં માટલા ફોડવામાં આવ્યા હતા.

|Updated: Nov 15, 2019, 07:25 PM IST