અમદાવાદમાં વધુ એક કા ડબલ કૌભાંડ ઝડપાયું, જુઓ કેટલું થયું નુકશાન
નરોડા વિસ્તારમાં એકના ડબલ કમાવવાની લાલચે લોકોએ રોયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ફાઈનાન્સ નામની કંપનીમાં રોકાણ કર્યું હતું, લોકોએ લાલચને લઈ મોટું રોકાણ કંપનીમાં કર્યું હતું, સમય જતા રોકાણકારોએ રોકેલા પૈસાનું વળતર મેળવવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો પરંતુ સંપર્ક નહીં થતા રોકાણકારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

|Updated: May 05, 2019, 06:00 PM IST