જુઓ આ શખ્સ કેવી રીતે નકલી આઈટી ઓફીસર બની કરતો હતો છેતરપીંડી
અમદાવાદના રતનપોળમાંથી નકલી ઇન્કમટેક્ષ ઓફિસર ઝડપાયો છે, આઁગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ ઓફિસર બનીને તોડ કરતો હતોત આંગડિયા પેઢીના માલિકે નકલી ઓફિસરને રંગે હાથે ઝડપી પાડ્યો છે,આ નકલી ઓફિસરે અનેક લોકોને લગાવ્યો છે ચૂનો

|Updated: Apr 29, 2019, 07:55 PM IST