Videos

પાણી ન મળતા ડાંગરનો ધરું સુકાયો, ખેડૂતોએ આ રીતે નોંધાવ્યો વિરોધ

મુખ્યમંત્રી વિજય રૂપાણી થોડાક સમય પહેલા જાહેરાત કરી હતી કે 15 જુલાઈથી 45 દિવસ પાણી છોડવામાં આવશે, જો કે આજ સુધી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી, જેથી ડાંગરનો પાક લેતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે, પાણી ન મળતા ડાંગરનો ધરું સુકાયો છે.

Video Thumbnail
Advertisement

Read More