અમદાવાદના અમિઝરા અપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ
અમદાવાદના પાલડી ફતેપુરા વિસ્તારમાં આવેલા ફલેટમાં આગ લાગવાની ઘટના બની હતી, અમીઝરા એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો

|Updated: May 15, 2019, 08:05 PM IST