અમદાવાદ: GLS યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો
અમદાવાદની જીએલએસ યુનિવર્સીટીમાં બનાવટી માર્કશીટના આધારે પ્રવેશ અપાતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે હોબાળો કર્યો એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓનો દાવો છે કે અહી અન્ય રાજ્યના વિદ્યાર્થીએ એ નકલી માર્કશીટ ના આધારે B com માં એડમિશન લીધું છે માત્ર એક નહી પણ આવા 10 પ્રવશે થયાનો આક્ષેપ તેમણે કર્યો.

|Updated: Feb 05, 2020, 02:50 PM IST