અમદાવાદ: લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટનું આજે લોકાર્પણ, થયો છે અધધ ખર્ચ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું કામ પુરુ કરી થઈ ગયું છે જયારે આજરોજ તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી.

|Updated: Feb 07, 2020, 04:20 PM IST