Videos

અમદાવાદ રેપ કેસ : ગૌરવ દાલમિયા મોડીરાત્રે પોલીસ સમક્ષ હાજર થયો

Ahmedabad nirbhayakand: Kamini hasbeen abandoned, Because police haven't found any evidence against her Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati

ગઇકાલે ક્રાઈમ બ્રાંચે યામિનીની પૂછપરછ અને અન્ય તપાસમાં કોઈ એવો સજ્જડ પુરાવો ન સાંપડતા યામિનીને મુક્ત કરવામાં આવી હતી પરંતુ ક્રાઇમબ્રાંચની તપાસમાં મહત્વનો ઘટસ્ફોટ થયો હતા. તપાસ સમયે ફિરયાદી અને યામિનીના ચેટ ડેટામાં તફાવત જોવા મળતા સાચો ડેટા કોનો છે તેવા પ્રશ્નો જોર પકડી રહ્યા છે. જો ચેટ ડેટામાં ચેડા કે ડેટા છૂપાવાયા હોય તો પછી યામિનીને કેમ છોડી દેવામાં આવી તે મોટો પ્રશ્ન થઇ રહ્યો છે. કેસનો બીજો આરોપી અને પીડિતાનો પ્રેમી ગૌરવ દાલમિયા મોડીરાત્રે પોલીસ સમક્ષ હાજર થયો હતો.પોલીસ તપાસમાં આરોપી ગૌરવે પોતાના પરના તમામ આરોપને ફગાવ્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More