અમદાવાદ લોકસભા ઉમેદવાર કિરિટ સોલંકી ચૂંટણી બાદ હળવા મૂડમાં
લોકસભા ચુંટણીનું ત્રીજા તબ્બકાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે મતદાન પૂર્ણ થતા દરેક ઉમેદવારો હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે.. ત્યારે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીને મળવા ઝી 24 કલાકની ટીમ પહોંચી..તેઓ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે

|Updated: Apr 24, 2019, 06:35 PM IST