Videos

બંગાળમાં ડોક્ટરને ઢોર માર માર્યાના પગલે અમદાવાદ મેડિકલ એસો. હડતાળ પર

10મી જૂનના રોજ બંગાળમાં એક દર્દીનું મોત થયું હતું, જેને પગલે બંગાળમાં દર્દીના સગાઓએ ડૉકટર પર હુમલો કર્યો હતો.દર્દીના મોત બાદ દર્દીના સગાસંબંધીએ ડૉકટરને ઢોર માર માર્યો હતો.આ ઘટનાને પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશને હડતાળનું આયોજન કર્યું છે. ઘટનાનો રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાશે. સાથે જ અમદાવાદમાં ડૉકટરોની રેલીનું આયોજન કર્યું છે.

Video Thumbnail
Advertisement

Read More