અમદાવાદઃ પૂર્વ વિસ્તારમાં મ્યુનિ. કમિશનરે ઓચિંતી મુલાકાત લીધી. કમિશનરે નિકોલમાં પગપાળા ચાલી મેન હોલ, કેચપીટની તપાસ કરી છે. સ્થાનિકોએ પાણી ભરાવા અંગેની કમિશ્નરને રજૂઆત કરી છે. કેટલાક સમયથી ડ્રેનેજ સાફ ન થઈ હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે મેનહોલ ખોલાવવાના પ્રયત્ન કર્યા.