અમદાવાદમાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ, જુઓ શું તકેદારી રાખશો
અમદાવાદમાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે

|Updated: May 21, 2019, 07:50 PM IST