જુઓ અમદાવાદના જાગૃત નાગરિકની સલાહનો વીડિયો વાયરલ
અમદાવાદના જાગૃત નાગરિકની ટ્રાફિકના નિયમો અંગે માહિતી આપતો વીડિયો થયો વાયરલ, ટોઈંગ વાહન ચાલકે જ નિયમ ભંગ કરતા નાગરિકે ટોક્યો, નંબર પ્લેટ પણ નહીં જોવા મળતા કર્યો વિરોધ, નિયમ ભંગ થતા ટ્રાફિક પોલીસને ચલણ ફાડવા જણાવ્યું

|Updated: Jul 02, 2019, 04:20 PM IST