અમદાવાદઃ ગેંગરેપ મામલે 2 લોકોની ધરપકડ, જુઓ સમગ્ર ઘટનાક્રમ
અમદાવાદઃ ગેંગરેપ મામલે 2 લોકોની ધરપકડ, ગેંગરેપની પીડિતાનું સારવાર દરમિયાન કિડની પર ગંભીર અસર થતા મોત નિપજ્યું ,આશરે એક મહિના પહેલા 20 વર્ષીય યુવતી ગર્ભવતી બનતા તેના પર ગેંગરેપ થયો હોવાનો ખુલાસો થયો હતો તે સમયે પીડિતાએ નિવેદન આપ્યું હતું કે તેને પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપીને ગેસ્ટહાઉસમાં લઈ જઈને ચાર લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું

|Updated: Apr 26, 2019, 08:35 PM IST