અમદાવાદઃ મણિનગર સ્વામીનારાયણ મંદિર ખાતે કલમ 370ની અનોખી ઉજવણી, જુઓ વીડિયો
અમદાવાદઃ મણિનગર સ્વામીનારાયણ મંદિરમાં ખાતે આર્ટિકલ 370ને લેવાયેલા નિર્ણયને લઈને કરવામાં આવી ઉજવણી. વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા. વંદે માતરમ, ભારત માતા કી જયના લાગ્યા નારા.

|Updated: Aug 06, 2019, 06:25 PM IST