કોરોનાના દહેશત અંગે જાણો શું કહેવું છે અમદાવાદના સ્થાનિક લોકોનું
કોરોનાની સામે જાગૃત છે અમદાવાદીઓ. ગૃહિણીઓ હોય સિનયર સીટીઝન કે બાળક અને પુરુષો કોરોનાને લઈ સાવચેતી રાખી રહ્યા છે. ઘરની બહાર જવામાં અને ઘરની અંદર પણ સફાઈનું અને ખોરાકનું ધ્યાન રાખે છે.

|Updated: Mar 21, 2020, 03:00 PM IST