અમદાવાદ SOGએ 18 કિલ્લો ગાંજા સાથે પિતા પુત્રની કરી ધરપકડ
અમદાવાદ SOG એ 18 કિલ્લો ગાંજા સાથે પિતા પુત્રની ધરપકડ કરી છે. SOG પોલીસે બાતમી મળી હતી કે હીરાલાલ કોષ્ટિ અને સુનિલ કોષ્ટિ બંને પિતા પુત્ર ગાંજાના મોટ્ટા જથ્થા સાથે નીકળવાના છે. ત્યારે જ SOG ટીમે વોચ રાખી બંનેને 18 કિલ્લો ગાંજા સાથે ઝડપી પડયા છે. પોલીસે બંનેની પ્રાથમિક પૂછ શરૂ કરી છે. પોલીસે બંને પાસેથી ગાંજો ક્યાથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગેની માહીતી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

|Updated: Oct 17, 2019, 08:15 PM IST