અમદાવાદમાં એક શાળામાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીએ અચાનક જ શાળાના બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શાળા દ્વારા જાહેર કરાયા છે. જુઓ વીડિયો.
ahmedabad student of standard 10 case dies during treatment school release cctv footage