Videos

મધ્ય પ્રદેશના ભિંડમાં એરફોર્સનું વિમાન ક્રેશ

ભારતીય વાયુસેના (Indian Air Force)નું મિગ 21 (MiG 21) ટ્રેઇનર એરક્રાફ્ટ ભિંડમાં ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પરંતુ પ્લેનમાં સવાર બંને પાયલટ ક્રેશ થતાં પહેલા સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈ ગયા હતા. નોંધનીય છે કે, પ્લેનમાં ગ્રુપ કેપ્ટન અને સ્ક્વૉર્ડન લિડર સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિગ-21 ટ્રેઇનર જેટ ટ્રેનિંગ મિશન પર હતું ત્યારે ગ્વાલિયર એરબેઝની પાસે સવારે 10 વાગ્યાની આસપાસ ક્રેશ થયું છે. ભારતીય વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (Court of Inquiry)ના આદેશ આપ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More