Videos

નવસારીનો અજય મિસ્ત્રી કોમનવેલ્થમાં જીત્યો બ્રોન્ઝ

નવસારીનો અજય મિસ્ત્રી કોમનવેલ્થમાં ઝળહળ્યો છે. ઈંગલેન્ડ ખાતેની કોમનવેલ્થ ગેમમાં જુડોમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. નવસારીનો 22 વર્ષીય અજય મિસ્ત્રી જુડો ખેલાડી છે. જે શાળા તેમજ ખેલમહાકુંભમાં રાજ્ય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી સુવર્ણ પદક મેળવી ચુક્યો છે. તેની આ સિદ્ધિઓના ફલરૂપે અજયનું કોમન વેલ્થ ગેમ્સ માટે સિલેકશન થયું હતું.

Video Thumbnail
Advertisement

Read More