કોરોના વાયરસથી વિશ્વભરમાં હાહાકાર, મેટ્રો પ્રોજેકટના સ્ટાફ માટે અલર્ટ
વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસનો મામલે મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સ્ટાફ માટે અલર્ટ કરવામાં આવ્યા છે. મેટ્રો પ્રોજેક્ટમાં મોટાભાગના એક્સપર્ટ જાપાનના ટેક્નીશ્યન આવતા-જતા રહે છે. તેમ છતા તકેદારી રાખવા જરૂરી આદેશ આપવામાં આવ્યા છે. મેગાના ઉચ્ચ અધિકારીઓના તકેદારીના આદેશ આપ્યા છે.

|Updated: Jan 28, 2020, 06:05 PM IST