Videos

Weather Forecast: બે મહિના મેઘો ધબધબાટી બોલાવશે, ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

હવે બે મહિના મેઘો બરાબર ધબધબાટી બોલાવશે. 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ ભારત સિવાય તમામ ભાગોમાં સારો વરસાદ પડે તેવી વકી છે. ગુજરાત સહિત 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

All India weather Heavy to very heavy rain forecast in 19 states including gujarat watch video

Video Thumbnail
Advertisement

Read More