અમદાવાદની સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આરોપ લાગ્યો છે. 46 વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડતા હોવાનો દાવો કરાયો છે. ડીઈઓએ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આરટીઈ વિદ્યાર્થીઓને કેન્ટીનમાં જવાની છૂટ ન હોવાની પણ ફરિયાદ કરાઈ છે. વાલીઓએ ડીઈઓને ફરિયાદ કરી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
allegation of Discrimination against students getting admission through RTE in ahmedabad this school