અલ્પેશ ઠાકોરના સમર્થકો પહોંચ્યા કમલમ, જુઓ સમર્થકોમાં કેવો છે ઉત્સાહ
એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે આજે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે.અલ્પેશ ઠાકોર ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ પહેરશે.સાંજના 4 વાગ્યે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગાંધીનગર કમલમ કાર્યાલયમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.અગાઉ 5 જુલાઈના રોજ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.

|Updated: Jul 18, 2019, 03:00 PM IST