Videos

ઝી 24 કલાક અગ્રેસર : મહેસાણાના બિસ્માર બ્રીજ પર બન્યો 'નવો રોડ'

લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ZEE 24 કલાક ફરી અગ્રેસર સાબિત થયું છે. હકીકતમાં મહેસાણા વિસનગરને જોડતો આંબેડકર બ્રિજ બિસ્માર હાલતમાં હતો અને એના પર ઠેરઠેર મસમોટા ગાબડાં પડ્યા હતા. ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્રએ બ્રિજ પર તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું અને ખાડાવાળા રોડ પર ડામર નાંખો નવો રોડ બનાવાયો છે. આ માટે સ્થાનિક લોકોએ ZEE 24 કલાકનો આભાર માન્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More