Videos

AMC કોન્ટ્રકટરની ઘોર બેદરકારી, જીવના જોખમે મજૂરો પાસેથી કરાવાઈ રહી છે ઊંચી ટાંકી પર કામગીરી

અમદાવાદમાં ફરી એકવાર સામે આવી AMC કોન્ટ્રકટરની ઘોર બેદરકારી સામે આવી છે. મજૂરો પાસેથી જીવના જોખમે કામગીરી કરાઈ રહી છે. ફક્ત એક દોરડાના સહારે 5 મજૂરો કોઈપણ સુરક્ષા સાધનો વગર ખૂબ ઊંચાઈ પર કામ કરતા દેખાયા હતા. ઓવરહેડ ટાંકીના કામમાં શ્રમિકોના જીવન સાથે ચેડા થઈ રહ્યાં છે.

Video Thumbnail
Advertisement

Read More