Videos

જુઓ કેવી રીતે એક યુવતીની લાગણીએ આપ્યું 3 વૃક્ષોને જીવનદાન

1991માં લીમડાના 3 છોડ રોપનાર પિતાની યાદમાં પુત્રીએ ત્રણેય ઝાડને ઉભા કરવા સંપર્ક કર્યો અમદાવાદ મ્યુનિ. કમિશનરનો. ગાર્ડન વિભાગના ડાયરેક્ટરની આગેવાનીમાં હાથ ધરાયુ ત્રણેય ઝાડને ઉભા કરવાનું અનોખું અભિયાન.

Video Thumbnail
Advertisement

Read More