માલધારી સમાજના આગેવાનોએ કરી પોલીસ કમિશનરને રજુઆત
અમદાવાદ: ઓઢવમાં માલધારી દમન અંગે રજુઆત, માલધારી સમાજના આગેવાનોએ કરી પોલીસ કમિશનરને રજુઆત. પોલીસ કેસ પાછો ખેંચવાની કરાઈ છે માંગ. માલધારીઓ પર ખોટા કેસ કરી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

|Updated: May 14, 2019, 05:20 PM IST