Videos

સુરત આગકાંડ બાદ AMC હરકતમાં, ડિમોલીશન કાર્યવાહી હાથ ધરી

સુરતની ઘટનાને પગલે સતત બીજા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયરસેફ્ટી અને ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.કોર્પોરેશન દ્વારા શહેરનાં સીજી રોડ પર ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી છે. સાથે કોર્પોરેશને શહેરનાં વિવિધ ઝોનમાં ગેરકાયદે બાંધકામો સામે કડક પગલાં ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Video Thumbnail
Advertisement

Read More