5 જૂનના પર્યાવરણ દિવસના રોજ તંત્ર કરશે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન
5 જૂનના પર્યાવરણ દિવસના રોજ તંત્રએ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેને લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને મેયર બિજલ પટેલએ ખાસ પ્રેસ કૉન્ફરન્સ કરી માહિતી આપી હતી.તો આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સવારે 8.30 વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.મિશન મિલિયન ટ્રીઝ હેઠળ વૃક્ષારોપણનો પ્રારંભ થશે.

|Updated: Jun 04, 2019, 07:15 PM IST