Videos

ટેરિફ પર મોટા સમાચાર, આજથી લાગૂ નહીં થાય અમેરિકાનો 25 ટકા ટેરિફ

ટેરિફ પર મોટા સમાચાર આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજથી એટલે કે 1 ઓગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફ  લાગૂ થવાની જાહેરાત કરી હતી પરંતુ હવે આ તારીખ ટળી છે. એક અઠવાડિયા પછી લાગૂ થશે. અમેરિકાનો નવો 25 ટકા ટેરિફ  ભારત પર 7 ઓગસ્ટથી લાગૂ થશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Americas 25 percent tariff will not be implemented from today watch video for more details

Video Thumbnail
Advertisement

Read More