ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ જોવા મળી છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામાં બાદ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગેગીબેન ઠાકોર અને લાલજી દેસાઈ સાથે રેસમાં રહી પ્રદેશ પ્રમુખ પદ હાંસિલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ડો. તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં છે.