અમિત શાહ પહોંચ્યા AIIMS, કારણ છે ખાસ
ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવશે. ભાજપ (BJP) અધ્યક્ષ અમિત શાહ(Amit Shah)એ એમ્સ (AIIMS) જઈને શનિવારે સેવા સપ્તાહની શરૂઆત કરી. અમિત શાહ અહીં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે એમ્સ પહોંચ્યા હતાં.

|Updated: Sep 14, 2019, 09:35 AM IST