સાધ્વી પ્રજ્ઞાના ગોડસે નિવેદન બાબતે અમિત શાહે શું કર્યું ?
નાથુરામ ગોડસેને લઈને ભાજપ નેતાઓએ કરેલા નિવેદનનો મામલો : ભાજપ અધ્યક્ષ અમિત શાહે ફટકારી નોટિસ.સાધ્વી પ્રજ્ઞા,અનંતકુમાર હેગડે અને નલિન કટિલને અમિત શાહે ફટકારી નોટિસ. પોતાના નિવેદનો મામલે 10 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો. ત્રણેય નેતાઓએ પક્ષની વિચારધારા વિરુદ્ધ નિવેદન આપ્યું હોવાથી નોટિસ આપવામાં આવી.

|Updated: May 17, 2019, 05:25 PM IST