Videos

અયોધ્યામાં આકાશને આંબે તેવું ભવ્ય રામ મંદિર બનશે: અમિત શાહ

દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહે આજે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે કહ્યું કે કોંગ્રેસના કારણે જ અયોધ્યા વિવાદ વર્ષોથી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી જ નહતી. ઝારખંડના લાતેહરમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધન કરતા શાહે કહ્યું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ. પરંતુ આ કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા દેતી જ નહતી. દેશની સર્વોચ્ચ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો હતો, ત્યાં ભવ્ય મંદિર બને.

Video Thumbnail
Advertisement

Read More