Videos

અમરેલીમાં ગાય ખાડામાં પડી, જુઓ પછી શું થયું

અમરેલીના માર્કેટિંગ યાર્ડ રોડ ખુલ્લા ગટરના ખાડામાં ગાય પડી ગઈ હતી, ઘટનાની જાણ થતાં કામધેનુ ગૌશાળાના સેવકો દોડી આવ્યા હતાં અને તેમણે દોરડાની મદદથી ગાયને બહાર કાઢી હતી, આ રોડ પર ગટરના ખાડાને લઈને થોડા સમય પહેલાં જ કોંગ્રેસ પોતાનો વિરોધ દર્શાવી ચુકી છે.

Video Thumbnail
Advertisement

Read More