કપાસના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો કેમ સેવી રહ્યા છે આશા? જુઓ 'ગામડું જાગે છે'
અમરેલી એપીએમસીમાં પ્રથમ નવા કપાસની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કારણ કે હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને સારો ભાવ મળ્યો હતો. પરંતુ બીજા દિવસે ભાવ ઓછા મળતા ખેડૂત નિરાશ થયા છે. તેમ છતાં હજુ વધુ આવક મળવાની આશા બંધાઈ રહી છે.

|Updated: Aug 21, 2019, 08:25 PM IST