Videos

Video : લોકોની નજીક આવી ગયો સિંહ, બેસીને કરી સિંહ ગર્જના

અમરેલીના રાજુલા પંથકનો સિંહ ગર્જના કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સિંહ શિકારની શોધમા દેવકા અને ખાંભલીયાની સીમ વિસ્તારમા આવી પહોંચ્યો હતો. જંગલના વસવાટવાળો વિસ્તાર છોડી શિકાર માટે તે અન્ય વિસ્તારમાં પહોંચી ગયો હતો. ત્યારે તેણે એક જગ્યાએ બેસીની સિંહગર્જના કરી હતી. ત્યારે સિંહ ગર્જના કરતો વીડિયો સ્થાનિક લોકોએ કેમેરામા કેદ કર્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More