Videos

કોડીનારમાં દુષ્કર્મ કરનાર આરોપી મુક્ત થતા મહિલાઓની આક્રોશ રેલી

2015માં કોડીનારના વેળવા ગામની મહિલાનું અપહરણ બળાત્કાર અને હત્યા મામલે. કોડીનારમાં જિલ્લા ભરની મહિલાઓએ યોજી વિશાળ રેલી આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે કોડીનાર મામલતદારને આવેદન આપ્યું તેમજ જો માંગ નહી સ્વીકાર્યા તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

Video Thumbnail
Advertisement

Read More