રાજકોટમાં અનોખો અન્નકુટ, વિગતો જાણવા કરો ક્લિક
બેસતા વર્ષના પર્વ પર વહેલી સવારથી લોકો દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યા છે તો બીજી તરફ મંદિરોમાં પણ ભગવાનને રિઝવવા અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં 1500થી પણ વધુ વ્યંજનો તૈયાર કરી ભગવાનને ધરાવવામાં આવ્યા છે જેમાં ફરસાણ, મીઠાઈ, લિકવિડ, કેક અને જુદા જુદા શાકભાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

|Updated: Oct 28, 2019, 01:30 PM IST