ત્રણ વર્ષ બાદ આજે યોજાઈ બરોડા ક્રિકેટ એસોસિયેશનની એન્યુઅલ જનરલ મિટિંગ
બરોડા ક્રિકેટ એસોસિયેશનની એન્યુઅલ જનરલ મિટિંગ ત્રણ વર્ષ બાદ આજે યોજાઈ છે. મહત્વની વાત છે કે રોયલ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે લડાઈના કારણે આટલા વર્ષોથી એજીએમ અટકી પડી હતી. બીસીએના ઇતિહાસમાં પ્રથમ વખત ખૂબ વહેલી એજીએમ પૂરી કરી દેવામાં આવી. રોયલ અને રિવાઇવલ ગ્રુપના સભ્યો એકજૂથ થતા એજીએમ શાંતિ પૂર્ણ માહોલમાં પૂરી થઈ.

|Updated: Nov 10, 2019, 04:20 PM IST