Videos

સુરતમાં ખુલ્લેઆમ ઘાતક હથિયાર લઇને ફરી રહ્યા છે અસામાજિક તત્વો

સુરતના કતારગામ વિસ્તારના વિજયનગર સોસાયટીનો વિડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અસામાજિક તત્વ થયા બેફામ થઈ ખુલ્લા ઘાતક હતીયાર લઈ ફરી રહ્યા છે. કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિજય નગર 2નો આ વીડિયો છે. અસામાજિક તત્વો ચાકુની અણીયે આમ લોકોને ડરાવી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More