અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંહની કેન્દ્રમાં નિયુક્તિ
અમદાવાદના પોલીસ કમિશનર એકે સિંહની કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવી છે. NSGના ડાયરેકટર જનરલ તરીકે એ. કે. સિંહની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રમાં વધુ એક ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર પહોંચશે.

|Updated: Oct 18, 2019, 10:20 PM IST